Breaking News/ રાજ્યમાં 24 કલાકમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી, મહીસાગર, મહેસાણામાં ભારે વરસાદની આગાહી, ઉ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી, 24 કલાક માટે ફિશરમેન વોર્મિંગ આપવામાં આવી

Breaking News