Breaking News/
સુરતમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો, સ્કુલ બસના ડ્રાઇવરે અકસ્માત સર્જયો, નશાની હાલતમાં ડ્રાઇવરે સર્જયો અકસ્માત, ઘ રેડિયન્ટ સ્કૂલ બસનો હતો ડ્રાઈવર, બસમાં 38 વિદ્યાર્થીઓ હતા સવાર, અકસ્માત સર્જાતા લોકોએ કર્યો બસનો પીછો, લોકોએ પીછો કરી ડ્રાઈવરને દબોચી લીધો, પોલીસે બસ ડ્રાઈવર દિનેશ પટેલની અટકાયત કરી
