Breaking News/
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, મેઘ તાંડવમાં અનેક વિસ્તારો પ્રભાવિત, પ્રભાવિત લોકોની વ્હારે આવ્યું ખોડલધામ સેવા ટ્રસ્ટ, CM ભુપેન્દ્ર પટેલની અપીલને અપાયું માન, ખોડલધામ સેવા ટ્રસ્ટે શરૂ કર્યું સેવા અભિયાન, અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા, ગઈકાલે મોડી રાત્રે ફૂડ પેકેટ રવાના કરવામાં આવ્યા, ખોડલધામ ટ્રસ્ટ અને ટીમ દ્વારા ગરમ નાસ્તો મોકલાયો, જુનાગઢ, રાજકોટ, ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં મોકલાયા ફૂડ પેકેટ, પ્રભાવિત વિસ્તારો માટે બુંદી-ગાંઠિયાના ફૂડ પેકેટ મોકલાયા
