Breaking News/ ઇસ્કોન અકસ્માત બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં, અમદાવાદ શહેરમાં પોલીસની સ્પેશિયલ ડ્રાઈવ યથાવત, સતત ડ્રાઈવ યોજી બેફામ વાહન હંકારતા લોકો પર તવાઈ, શહેરમાં મોડી રાત્રે હાથ ધરવામાં આવી રહ્યું છે વાહન ચેકિંગ, SG હાઈવે સહિત શહેરના 250 પોઈન્ટ પર સઘન ચેકિંગ, 15 જ દિવસમાં અમદાવાદમાં ટ્રાફિકના 9612 કેસ નોંધાયા, પોલીસે 9612 કેસ નોંધી રૂ.30 લાખનો દંડ વસૂલ્યો, પોલીસે 15 દિવસમાં ઓવરસ્પીડના 900 કેસ નોંધ્યા, પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 15 દિવસમાં 47 કેસ નોંધ્યા, નિયમોના ભંગ બદલ 5 હજાર વાહનો પોલીસે જપ્ત કર્યા, અમદાવાદ પોલીસે ભયજનક ડ્રાઈવિંગના 580 કેસ નોંધ્યા  

Breaking News
breaking news