Breaking News/ મહેસાણા: ન.પા. દ્વારા રખડતાં પશુઓ પકડવાનો મામલો, કડી નજીક વાડામાં રાખવામાં આવ્યા છે પશુઓ, રખડતાં પશુઓ માંથી 9 ગાયોના મોત, 9 ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં આક્રોશ, જીવદયા પ્રેમીઓએ આપ્યું આવેદનપત્ર, જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા આવેદનપત્ર  

Breaking News
Breaking News