Breaking News/
સુરત: માંગરોળના નવાપુરા વિસ્તારની ઘટના, ચોથા માળેથી પટકાતા દોઢ વર્ષના માસુમનું મોત, પરપ્રાંતીય પરિવારનું બાળક ચોથા માળેથી પટકાયુ, માતાને નજીકમાં રહેતી અન્ય મહિલાએ કરી જાણ, માતાની નાસભાગના દ્રશ્યો CCTVમાં થયા કેદ
