Breaking News/
અમદાવાદમાંથી 9 હથિયાર સાથે 2 આરોપી ઝડપાયા, ક્રાઇમબ્રાન્ચે રફીક શેખ અને નવાબ પઠાણની કરી ધરપકડ, કાલુપુર અને દરિયાપુરમાંથી હથિયાર સાથે આરોપી ઝડપાયા, આરોપીઓ ઉત્તરપ્રદેશથી હથિયાર લાવ્યા હોવાનું કબૂલાત
