કોંગ્રેસનું ઓબીસી કાર્ડ/
લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનું OBC કાર્ડ, ગાંધીનગરમાં OBC સમાજના આજે ધરણાં, OBC સમાજના ધરણાંને કોંગ્રેસનું સમર્થન, ભાજપ નેતાઓને પણ જોડાવવા આમંત્રણ આપ્યું, અનામત બચાવો સમિતિ દ્વારા ધરણા અને રેલીનો કાર્યક્રમ
