Breaking News/ રાજકોટમાં જળાશયો પાસે ગંદકીના ગંજ, પીવાનું પાણી પૂરું પડતા જળાશયો પાસે જ ગંદકી, ન્યારી ડેમ પાસે કચરાના ઢગલા મળ્યા જોવા, શહેરમાં હાલ રોગચાડો પણ વકર્યો, કચરાના ઢગલા મનપા દ્વારા દૂર ન કરાયા, સામાજિક સંસ્થાઓ દ્વારા ન્યારી ડેમ સાફ કરાયો, અંદાજે 2 ટ્રક કચરો જળાશયમાંથી દૂર કર્યો  

Breaking News
Breaking News