Breaking News/ ગુજરાતમાં 17 હજાર સસ્તા અનાજની દુકાનો બંધ, 350 નાની દુકાનોને 20 હજાર કમિશન માંગ, 100 કિલોએ 1 કિલો ઘટ પુરી કરવા માંગ, અગાઉ પૂર્વ પુરવઠા મંત્રી નરેશ પટેલે આપી હતી બાંહેધરી, નવી આવેલી સરકારે તહેવાર આવતા નમતું મૂકવું પડ્યું, હાલ ગાંધીનગરમાં એસોશિયેશન સાથે સરકારની બેઠક

Breaking News
Breaking News