Anand/ આણંદ:પેટલાદમાં દબાણ પર બુલડોઝર ફેરવાયું, ભવાનીપુરીમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યું, ગેરકાયદેસર કબજો દૂર કરવા કાર્યવાહી કરાઈ, પંચવટી પાર્કમાં રામાભાઇ દ્વારા દબાણ કરાયું હતુ, પંચાયતની જમીનમાં દબાણો દૂર કરવામાં આવ્યા, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ, પોલીસે દબાણ કરનાર દંપતીની કરી અટકાયત

Breaking News