@વિશાલ સિંહ સોલંકી
Mahisnagar News: મહિસાગર જિલ્લા પંચાયતના કમ્પાઉન્ડમાં આવેલા જલભવનનું બાંધકામ નબળું હોવાથી તોડી પડાયું છે. બાંધકામના સેમ્પલ ફેલ આવતા આ નિર્ણય લેવાયો હતો. 4 કરોડના ખર્ચે નવીન બની રહેલ જલ ભવનના પાયાની કામગીર ચાલી રહી હતી પાયાની કામગીરીના ટેસ્ટીંગ રિપોર્ટ સરકારના નીતિ નિયમ મુજબ કરવામાં આવ્યા ત્યારબાદ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવતા પાણી પુરવઠા ના સુપરવાઇઝર ની નિગરાની હેઠળ ની કામગીરી ઉપર સવાર ઉઠી રહ્યા છે?
હલકી કામગીરીના કારણે જલ ભવનની કરેલ ફાઉન્ડેશનની કામગીરી તોડવામાં આવી. ટેસ્ટિંગ રિપોર્ટ ફેલ આવતા પાણી પુરવઠા કર્મચારી અને કોન્ટ્રાક્ટ ની મિલીભગત સામે આવી છે.ટેસ્ટિંગ રિપોર્ટ ફેલ આવતા પાણી પુરવઠા અધિકારીએ તોડવા માટે નોટીશ ફટકારી હતી. લાખો રૂપિયાના પાયાના ખર્ચની કામગીરીના સેમ્પલ ફેલ આવતા પાણી પુરવઠા કર્મચારી અને કોન્ટ્રાક્ટ ની મીલીભગત બહાર આવી છે.
આ પણ વાંચો:રાજકોટમાં મુખવાસના વેપારી પર આરોગ્ય વિભાગની તવાઈ
આ પણ વાંચો:DRIની મોટી કાર્યવાહી, વાપી GIDCમાંથી 180 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું
આ પણ વાંચો:દિવાળીને લઈને જામ્યો બજારમાં ખરીદીનો માહોલ, પોલીસે ડેમો કરી લોકોને જાગૃત કર્યા
આ પણ વાંચો:માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવકમાં વધારો, સોયાબીનની આવકમાં બમ્પર વધારો
