Ahmedabad News: મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની રાજ્યના નવા એડિશનલ એડવોકેટ જનરલની નિયુક્તિ કરવામાં આવી છે, રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ છે.

રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત બે વધારાના એડવોકેટ જનરલ પણ રાજ્યને તેમની સેવાઓ આપશે. રાજ્ય સરકારે શનિવારે એક નોટિફિકેશન દ્વારા મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર અમીનની નિમણૂક કરી હતી.
આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર
આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત
આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ
આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો
આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા
