ગુજરાત/ રાજ્યના પાંચ પોલીસ અધિકારીઓને પ્રમોશન અપાયા

રાજ્યના પાંચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓની એસપી સંવર્ગમાં બઢતી કરવામાં આવી છે.અમદાવાદના વિશ્ષ શાખાના એસીપી રીમા મુન્શીને વિશ્ષ શાખા અમદાવાદમાં જ એસપી તરીકે બઢતી આપવામાં આવી છે.

Top Stories Gandhinagar Gujarat

રાજ્યના પાંચ પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ અધિકારીઓની એસપી સંવર્ગમાં બઢતી કરવામાં આવી છે.અમદાવાદના વિશ્ષ શાખાના એસીપી રીમા મુન્શીને વિશ્ષ શાખા અમદાવાદમાં જ એસપી તરીકે બઢતી આપવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી મેઘા તેવરને અમદાવાદ ગ્રામ્યના એસપી તરીકે બઢતી અપાઈ છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના ડીવાયએસપી ભરતસંગ ટાંકને તે જ જગ્યાએ એસપી તરીકે બઢતી આપવામાં આવી છે.

ગાંધીનગર આઈબીમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા રાકેશ દેસાઈને ગાંધીનગર આબીમાં જ એસપી તરીકે બઢતી અપાઈ છે. જ્યારે બોર્ડર રેન્જ ભુજ સીઆઈડી ક્રાઈમનાં ડીવાયએસપી વસંતકુમાર નાયીને તે જ જગ્યા પર એસપી તરીકે બઢતી અપાઈ છે.

@નિકુંજ પટેલ

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો:Harni Boat Accident/હરણી મોટનાથ તળાવ દુર્ઘટનામાં એક પરિવારના 2 ભાઈ-બહેનના મૃત્યુ થયા

આ પણ વાંચો:Fire/જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી દુકાનમાં લાગી આગ

આ પણ વાંચો:ram mandir/રામ મંદિરની આશામાં આ વૃદ્ધે 1992થી પગરખાં ન પહેર્યા, અમદાવાદથી ઉઘાડા પગે સાઇકલ ચલાવીને પહોંચ્યા અયોધ્યા