Astrology/ મૌની અમાસથી આ 4 રાશિઓને જીવનમાં થશે પ્રગતિ

મૌની અમાસના એક દિવસ પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ બુધ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોનું અસ્ત થવું અને ઉદય થવું બંને મહત્વના ગણાય છે. ત્યારે જાણો 12 રાશિઓના જીવન પર તેની શું અસર દેખાશે. બુધના અસ્ત થવાથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

Top Stories Rashifal Dharma & Bhakti

Astrology News: દર વર્ષે મહા મહિનાની અમાસ મૌની અમાસ તરીકે ઓળખાય છે. આ વર્ષે 9 ફેબ્રુઆરી 2024ના રોજ મૌની અમાસ હોવાથી આ દિવસે સ્નાન, દાન અને ધાર્મિક કાર્યોનું મહત્વ પણ વધી જશે. માન્યતા મુજબ, આમ કરવાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તેમજ પિતૃઓનાં આર્શીવાદ પણ મળે છે.

મૌની અમાસના એક દિવસ પહેલા એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ બુધ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહોનું અસ્ત થવું અને ઉદય થવું બંને મહત્વના ગણાય છે. ત્યારે જાણો 12 રાશિઓના જીવન પર તેની શું અસર દેખાશે. બુધના અસ્ત થવાથી કઈ રાશિઓનું ભાગ્ય ચમકશે.

મેષ રાશિ- આત્મવિશ્વાસમાં વધારો થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ ગણાશે. જમીન, વાહનની ખરીદી કરી શકો. આવકના નવા સ્ત્રોતોથી ધન લાભ થાય. દોસ્તોની મદદથી કરિયરની ચિંતા દૂર થાય.

વૃષભ રાશિ – વેપારમાં લાભ થાય. કરિયરમાં અપાર સફળતા મળે. નોકરીમાં ફેરફાર થાય. ધનમાં વધારો થાય. લાંબા સમયથી ચાલતી બીમારી દૂર થાય.

કર્ક રાશિ – આવકના નવા સ્ત્રોતોથી પૈસો મળે. નોકરી-ધંધામાં પ્રમોશન મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળે. વિદ્યાર્થીઓને ભણવામાં મન લાગે. પરિવારમાં ખુશીઓ આવે.

કન્યા રાશિ – મન પ્રસન્ન રહે. કાર્યમાં પ્રગતિ થાય. આવકના નવા સંસાધનો ઊભા થાય. ભૌતિક સંપતિમાં વધારો થાય. સમાજમાં માન-સન્માન મળે. વૈવાહિક જીવનમાં મધુરતા આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમે શિકારી ટોળકીને ઝડપી પાડી

આ પણ વાંચો:પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે