Anant Ambani Radhika Merchant Pre Wedding/ અંબાણી પરિવારના પ્રસંગમાં હાજરી પુરાવા બચ્ચન ફેમિલી પહોંચી જામનગર

એરપોર્ટ ખાતે ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન સહિતનો પરિવાર અંબાણી પરિવારના પ્રસંગમાં ભાગ લેવા પહોંચી ગયા છે

Top Stories Gujarat

Jamnagar News: જામનગરના ત્રણ દિવસના પ્રિ-વેડિંગ ફંકશનમાં ભાગ લેવા સિલિબ્રિટીઝ ઉમટી રહી છે. એરપોર્ટ ખાતે ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન સહિતનો પરિવાર અંબાણી પરિવારના પ્રસંગમાં ભાગ લેવા પહોંચી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા અને અભિષેક બચ્ચન સાથે એરપોર્ટ પર દેખાઈ છે. અમિતાભ બચ્ચન તેમની પુત્રી શ્વેતા નંદા અને અગસ્ત્ય નંદા સાથે જોવા મળ્યા હતા. નવ્યા નંદા અગાઉથી જ પ્રિ-વેડિગમાં હાજર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુર-દાંતા હાઈવે પર અકસ્માતની ઘટના, 2 લોકોના મોત

આ પણ વાંચો:મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

આ પણ વાંચો:ભાજપ બોલિવૂડના કલાકારોને ચૂંટણીના મેદાનમાં ઉતારી શકે છે, જાણો કોણ છે ફિલ્મી સિતારા…