Not Set/ દહેગામ તાલુકા પંચાયત ફેરવાયુ પોલીસ છાવણીમાં

ગાંધીનગરના દહેગામમાં તાલુકા પંયાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ છે. મહત્વનું છે કે પ્રમુખની નિમણૂક મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી જતા વિવાદ વર્કયો છે. હાલ તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ઘટના સ્થળે તહેનાત છે.

Gujarat