loksabha election/ રાજકોટ કોંગ્રેસમાં વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો

કોંગ્રેસના એક જૂથ દ્વારા વિક્રમ સોરાણીના નામનો વિરોધ કરતા વતાવરણ ગરમાયું છે. બીજીતરફ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાયા…..

Gujarat Breaking News

@ નિકુંજ પટેલ

Rajkot News: લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકારણ ગરમાયુ છે. જેમાં રાજકોટ કોંગ્રેસમાં વિખવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. હજી ઉમેદવાર જાહેર થયા નથી તે પહેલા જ કોંગ્રેસમાં ભડકો થયો છે.

કોંગ્રેસના એક જૂથ દ્વારા વિક્રમ સોરાણીના નામનો વિરોધ કરતા વતાવરણ ગરમાયું છે. બીજીતરફ વિક્રમ સોરાણી ભાજપમાં જોડાયા હોવાની વાતોએ જોર પકડ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો