In Jamnagar/ જામનગરમાં વકીલની હત્યાથી ચકચાર

પોલીસે હત્યારાની ધરપકડ કરી તપાસ હાથ ધરી

Gujarat

Gujatar News ; જામનગરમાં એક વકીલની હત્યાનેપગલે ચકચાર મચી ગઈ છે. આરોપીએ વકીલ હારૂન પાલેજાની હત્યા કરી નાંખતા પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં પોલીસે દિલાવર હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે. જોકે અન્ય આરોપી ફરાર હોવાનું તપાસમાં જણાયું છે.

પોલીસે દુલાવરની ધરપકડ કરીને હત્યાના કારણ તથા અન્ય કોણ સંડોવાયેલા હતા તેની તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ  IPL 2024/IPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા

આ પણ વાંચોઃ INDIA Alliance News/INDIA ગઠબંધનને મળ્યો OBCસંગઠનનોનો સાથ, પછાતવર્ગના જૂથોએ બિનશરતી સમર્થનની કરી જાહેરાત, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે માન્યો આભાર

આ પણ વાંચોઃ ED raids/પશ્ચિમ બંગાળમાં કેબિનેટ મંત્રીચંદ્રનાથ સિન્હાના ઘરે EDના દરોડા, 40 લાખો રૂપિયાની રોકડ જપ્ત કરી