નવી દિલ્હીઃ કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે વધુ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તેમાથી ચાર નામ રાજસ્થાનના છે. એક નામ તમિલનાડુનું છે. રાજસ્થાને અજમેરમાંથી રામચંદ્ર ચૌધરીને ટિકિટ આપી છે. રાજસમંદમાંથી સુદર્શન રાવતને ટિકિટ આપી છે. ભીલવાડામાંથી ડો. દામોદર ગુર્જરને ટિકિટ આપી છે. કોટામાંથી પ્રહલાદ ગુંજાલને ટિકિટ આપી છે. તમિલનાડુમાં તિરુનેલવેલીમાંથી રોબર્ટ બ્રુસને ટિકિટ આપી છે. બીજી બાકી રહેલી બેઠકો પર બાકીના ઉમેદવારો પણ જાહેર કરવામાં આવનાર છે.
આ પણ વાંચોઃIPLની 17મી સીઝન છે ખાસ, સ્ટોપ લોક-એક ઓવરમાં બે બાઉન્સર સહિત નિયમો બદલાયા
આ પણ વાંચોઃ IPL 2024ની શરૂઆત પહેલા આ ટીમનું ટેન્શન થયું ડબલ, ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ રમવાનો કર્યો ઇનકાર
આ પણ વાંચોઃ ચિદંબરમ સ્ટેડિયમની પીચ કઈ ટીમને પ્રથમ મેચ જીતાડશે….