In Rajasthan/ બનાસકાંઠામાં બોર્ડર પરથી 8 લાખ રોકડા ઝડપાયા

નિર્ધારિત મર્યાદા કરતા વધુ નાણાં મળતા તપાસ શરૂ

Gujarat Top Stories


Gujarat News ; બનાસકાંઠામાં ગુંદરી બોર્ડર પર તપાસ દરમિયાન પોલીસને 8 લાખ રોકડા મળી આવ્યા હતા.

ગુંદરી બોર્ડર પર ચેકિંગ દરમિયાન રાજસ્થાનની મંડાર પોલીસે 8 લાખ રૂપિયા રોકડા કબજે કર્યા હતા.

નિર્ધારિત મર્યાદા કરતા વધુ નાણાં મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવને પગલે પોલીસે આંતર રાજ્ય સીમા પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:“સર નશામાં હતા…” મહિલા ફૂટબોલ ટીમની ખેલાડીની સાથે AIFF અધિકારી દ્વારા હોટલમાં કથિત રીતે માર પીટ

આ પણ વાંચો:ગરમીથી બચાવવા માટે રામલલ્લાને સુતરાઉ કપડાં પહેરાવવામાં આવ્યા,વધતી ગર્મીના કારણે ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરાયો

આ પણ વાંચો:કેજરીવાલ બાદ દારૂ કૌભાંડમાં કૈલાશ ગેહલોત પર કાર્યવાહી, ED ઓફિસમાં 5 કલાક સુધી સવાલ-જવાબ

આ પણ વાંચો:ટૂંક સમયમાં જ બહાર પાડવામાં આવશે ભાજપનો ચૂંટણી ઢંઢેરો, રાજનાથ સિંહના નેતૃત્વમાં સમિતિની રચના