દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૧-૦૫-૨૦૨૪, શનિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ ચોથ
- રાશી :- મિથુન (ક, છ, ઘ)
- નક્ષત્ર :- મૃગશીર્ષ (સવારે ૧૦:૧૬ સુધી.)
- યોગ :- સુકાર્માં (સવારે ૧૦:૦૩ સુધી.)
- કરણ :- વણિજ (બપોરે ૦૨:૨૮ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મેષ ü મિથુન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૬.૦૦ કલાકે ü સાંજે ૦૭.૧૧ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૮:૨૮ એ.એમ ü ૧૦:૪૮ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૦૯.૧૮ થી સવારે ૧૦.૫૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
સંકટનાશક ગણેશ સ્તોત્રનો પાઠ કરો.
ચોથની સમાપ્તિ : સવારે ૦૨:૦૩ સુધી મે-૧૨
- તારીખ :- ૧૧-૦૫-૨૦૨૪, શનિવાર / વૈશાખ સુદ ચોથ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૭:૪૦ થી ૦૯:૧૮ |
લાભ | ૦૨:૧૪ થી ૦૩:૫૩ |
અમૃત | ૦૩:૫૩ થી ૦૫.૩૩ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૧૧ થી ૦૮:૩૨ |
શુભ | ૦૯:૫૩ થી ૧૧:૧૪ |
અમૃત | ૧૧:૧૪ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- દૃઢ અને નીડર બનો.
- તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના બને.
- તમારા મિત્રોની મદદ મળે.
- તમારૂં મનોબળ વધે
- શુભ કલર: નીલો
- શુભ અંક: ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- ચિંતા તથા તાણ રહે.
- તમારું કામ જાતે કરો.
- એકાંતમાં સમય પસાર કરો.
- બીજા પર ભરોસો કરવો નહિ.
- શુભ કલર: પોપટી
- શુભ અંક: ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ઉર્જાવાન બને.
- ધન બચાવી શકો.
- જીવનમાં નવો વળાંક આવે.
- કામમાં વ્યસ્તરહી શકો.
- શુભ કલર: આસમાની
- શુભ અંક: ૪
- કર્ક (ડ, હ) :-
- મિત્રો તમને મદદ કરે.
- વધારે ગુસ્સો આવી શકે.
- ઓફિસમાં તમારું વર્ચસ્વ હશે.
- કામનું દબાણ રહેશે.
- શુભ કલર: કેસરી
- શુભ અંક: ૭
- સિંહ (મ, ટ) :-
- બિનજરૂરી ખર્ચ થાય.
- નાની ભૂલથી મોટું નકસાન થાય.
- વેપારમાં નવી દિશા મળે.
- જીવનસાથી માટે સમય મળે.
- શુભ કલર: જાંબલી
- શુભ અંક: ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- મિત્રો સાથે ખુશીની પળ માણો.
- જીવનસાથી તમને સહકાર આપશે.
- પરિવાર સાથે ફરવા જઈ શકો.
- આનંદ-શાંતિનો અનુભવ થાય.
- શુભ કલર: સિલ્વર
- શુભ અંક: ૬
- તુલા (ર, ત) :-
- લાંબી મુસાફરી ટાળવી.
- ખરાબ કે ખોટાં કામ કરવા નહિ.
- દિવસ મોજ મજામાં જાય,
- તમારા ધ્યેયને મેળવી શકો.
- શુભ કલર: ગુલાબી
- શુભ અંક: ૧
- વૃશ્વિક (ન, ય) :-
- ધ્યાનથી ફાયદો થાય.
- ઉર્જામાં વધારો થાય.
- વિવધ સ્થળેથી આર્થિક લાભ મળે.
- જીવનસાથી કોઈ ભેટ આપે.
- શુભ કલર: ભૂરો
- શુભ અંક: ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ નવું હુનર શીખી શકો.
- તમારો ધ્યેય સિધ્ધ થાય.
- ઈમાનદારીથી કામ કરી શકો.
- સમસ્યાનો ઉકેલ મેળવી શકો.
- શુભ કલર: ગોલ્ડન
- શુભ અંક: ૭
- મકર (ખ, જ) :-
- વધારે ધન કમાઈ શકો.
- લાંબી મુસાફરી કરી શકો.
- તમારી આવડતથી લોકો પ્રભાવિત થાય.
- જીવનસાથી તમારી વાત સમજે.
- શુભ કલર: વાદળી
- શુભ અંક: ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કોઈ નિર્ણય જાતે લઇ શકો.
- ગુપ્ત વાત જાહેર કરવી નહિ,.
- સમય પહેલા કામ પૂર્ણ કરો.
- જીવનસાથી સાથે ફરવા જવાય.
- શુભ કલર: કથ્થાઈ
- શુભ અંક: ૫
- મીન (દ, ચ, ઝ, થ):-
- મગજ પર કાબૂ રાખો.
- સંગીત સાંભળી શકો.
- નવા વિચારો આવે,
- રાજા જેવો ઠાઠ રહે.
- શુભ કલર: વાયોલેટ
- શુભ અંક: ૪
આ પણ વાંચો:પાંચ શુભ યોગોમાં ઉજવાશે અખાત્રીજ, દાન-પુણ્ય તેમજ સોનું ખરીદવાની વિશેષ પરંપરા
આ પણ વાંચો:
આ પણ વાંચો:અક્ષય તૃતીયા સાથે બુધાદિત્ય યોગ બનશે, જાણો કઈ રાશિના જાતકોને લાભ થશે