10th Results/ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં 27067 વિદ્યાર્થીઓમાંથી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1,575 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા.

Gujarat Others Breaking News

ભાવનગરઃ ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થયું તેમા ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ જાહેર થયું હતું. રાજકોટ જિલ્લામાં 27067 વિદ્યાર્થીઓમાંથી 26,882 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 1,575 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે 4,049 વિદ્યાર્થીઓ એ-ટુ ગ્રેડમાં પાસ થયા હતા. જ્યારે B1 5127 અને B2 5572 વિદ્યાર્થીઓ પાસ થયા હતા.

ગુજરાતમાં દસમા ધોરણનું પરિણામ જાહેર થઈ ગયું છે. પણ વિદ્યાર્થીઓના એકસામટા ધસારાના લીધે ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઇટ ઓપન કરવામાં મુશ્કેલી આવી શકે છે. આના કારણે વિદ્યાર્થીઓ એકસાથે સાઇટ ખોલતા હોય તો બની શકે છે કે તે સમયે સાઇટ ઓપન ન થઈ શકે.

જો વિદ્યાર્થીઓ GSEB વેબસાઇટ ખોલવામાં અસમર્થ હોય તો તેમને સલાહ આપવામાં વે છે કે થોડીવાર રાહ જુઓ અને પછી ફરી પ્રયાસ કરો. સિટ પર ભારે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ શકે છે. બીજો રસ્તો એ છે કે તમને પવામાં વેલા વોટ્સએપ નંબર પર ઝડપથી રિઝલ્ટ જોઈ શકાશે. (વોટ્સએપ નંબર-6357300971)


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, 11થી 13 મે દરમ્યાન કમોસમી વરસાદની આગાહી

આ પણ વાંચો: ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર