દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૮-૦૫-૨૦૨૪, શનિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ દશમ
- રાશિ :- કન્યા (પ, ઠ, ણ)
- નક્ષત્ર :- ઉત્તરફાલ્ગુની (સવારે ૧૨:૩૨ સુધી. મે-૧૯)
- યોગ :- હર્ષણ (સવારે ૧૦:૨૫ સુધી.)
- કરણ :- ગર (સવારે ૧૧:૨૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃષભ ü કન્યા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૭ કલાકે ü સાંજે ૦૭.૧૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૨:૫૧ પી.એમ ü ૦૩:૧૦ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી. ü સવારે ૦૯.૧૬ થી સવારે ૧૦.૫૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શનિ ચાલીસા કરવી.
દશમની સમાપ્તિ : સવારે ૧૧:૨૩ સુધી
- તારીખ :- ૧૮-૦૫-૨૦૨૪, શનિવાર / વૈશાખ સુદ દશમ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૬ થી ૦૯:૧૬ |
| લાભ | ૦૨:૧૫ થી ૦૩:૫૫ |
| અમૃત | ૦૩:૫૫ થી ૦૫.૩૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૫ થી ૦૮:૩૫ |
| શુભ | ૦૯:૫૫ થી ૧૧:૧૫ |
| અમૃત | ૧૧:૧૫ થી ૧૨:૩૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
- કોઈ વાત ગળે ન ઉતરે.
- સમસ્યા ઉકેલાય.
- સ્નાયુઓને આરામ આપવો.
- શુભ કલર – કથ્થાઈ
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- દેખાવમાં સુધારો થાય.
- તમારું મૂલ્ય વધે.
- નવો સ્વાદ માણવા મળે.
- આંખોની ચમક વધે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- આવેશ ને કાબુમા રાખો.
- બાકી રહેલા નાણાં પાછા આવે.
- નિસ્વાર્થ ભાવે સેવા થાય.
- લગ્નનો પ્રસ્તાવ આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- મંગળકારી દિવસ રહે.
- પ્રિય પાત્રનો ફોન આવે.
- કોઈને મળવાનું ગમે નહીં.
- કોઈ ભેટ-સોગાદ મળે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
- સમજદારી પૂર્વક કામ કરવું.
- સ્વર્ગની અનુભૂતિ થાય.
- ધીરજ રાખવી.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- આરામ મહત્વનો રહે.
- ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- સાચી સલાહ મળે.
- કોઈ ખાસ આયોજન થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- ટીવી જોવામાં સમય બગડે.
- કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
- ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
- અનુભવીએ માણસની સલાહ લેવી.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૫
- વૃશ્વિક (ન, ય) :-
- લોકો ઉપર દયા ખાવી નહીં.
- જીવનમાં હુંફ ઉમેરાય.
- સમય ઘણું શીખવી જાય.
- અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધંધામાં જાગૃતતા આવે.
- મુશ્કેલી જણાય.
- નાની વાતો મોટી ન કરવી.
- ધનલાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- સપના સાકાર થાય.
- સૌંદર્યમાં વધારો થાય.
- લોકોનું સારું સંભળાય.
- સમયનો બગાડ ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- એકા એક સારા સમાચાર મળે.
- વાંચવાનું મન થાય.
- પ્રેમ ગુલાબની જેમ ખીલી.
- લાંબુ વિચારવાનું છોડો.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઈચ્છા કરીએ તે મળે.
- સખત મહેનત કરવી પડે.
- નોકરીમાં ધ્યાન આપવું.
- બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
આ પણ વાંચો:સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે
આ પણ વાંચો:સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર ગુરૂ-આદિત્ય યોગ બનાવશે
આ પણ વાંચો:ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
