આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના દેખાવમાં સુધારો થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 18 મે 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૮-૦૫-૨૦૨૪, શનિવાર
  • તિથિ :-     વિ. સં. ૨૦૮૦ / વૈશાખ સુદ દશમ
  • રાશિ :-    કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   ઉત્તરફાલ્ગુની   (સવારે ૧૨:૩૨ સુધી. મે-૧૯)
  • યોગ :-    હર્ષણ            (સવારે ૧૦:૨૫ સુધી.)
  • કરણ :-    ગર               (સવારે ૧૧:૨૩ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • વૃષભ                                       ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૫.૫૭ કલાકે                            ü સાંજે ૦૭.૧૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૨:૫૧ પી.એમ                                    ü ૦૩:૧૦ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૯ થી બપોર ૦૧:૦૨ સુધી.       ü સવારે ૦૯.૧૬ થી સવારે ૧૦.૫૭ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    શનિ ચાલીસા કરવી.
    દશમની   સમાપ્તિ       :
           સવારે ૧૧:૨૩ સુધી

 

  • તારીખ :-        ૧૮-૦૫-૨૦૨૪, શનિવાર / વૈશાખ સુદ દશમ ના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૩૬ થી ૦૯:૧૬
લાભ ૦૨:૧૫ થી ૦૩:૫૫
અમૃત ૦૩:૫૫ થી ૦૫.૩૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૧૫ થી ૦૮:૩૫
શુભ ૦૯:૫૫ થી ૧૧:૧૫
અમૃત ૧૧:૧૫ થી ૧૨:૩૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • વાતનું સત્ય જાણીને વિશ્વાસ મૂકવો.
  • કોઈ વાત ગળે ન ઉતરે.
  • સમસ્યા ઉકેલાય.
  • સ્નાયુઓને આરામ આપવો.
  • શુભ કલર – કથ્થાઈ
  • શુભ નંબર – ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • દેખાવમાં સુધારો થાય.
  • તમારું મૂલ્ય વધે.
  • નવો સ્વાદ માણવા મળે.
  • આંખોની ચમક વધે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૧
  • મિથુન (ક, છ, ઘ) :-
  • આવેશ ને કાબુમા રાખો.
  • બાકી રહેલા નાણાં પાછા આવે.
  • નિસ્વાર્થ ભાવે સેવા થાય.
  • લગ્નનો પ્રસ્તાવ આવે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૬

 

  • કર્ક (ડ , હ) :-
  • મંગળકારી દિવસ રહે.
  • પ્રિય પાત્રનો ફોન આવે.
  • કોઈને મળવાનું ગમે નહીં.
  • કોઈ ભેટ-સોગાદ મળે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • સતત પ્રવાસ કરવાથી સફળ થવાય.
  • સમજદારી પૂર્વક કામ કરવું.
  • સ્વર્ગની અનુભૂતિ થાય.
  • ધીરજ રાખવી.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આરામ મહત્વનો રહે.
  • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • સાચી સલાહ મળે.
  • કોઈ ખાસ આયોજન થાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • ટીવી જોવામાં સમય બગડે.
  • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
  • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
  • અનુભવીએ માણસની સલાહ લેવી.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર – ૫

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • લોકો ઉપર દયા ખાવી નહીં.
  • જીવનમાં હુંફ ઉમેરાય.
  • સમય ઘણું શીખવી જાય.
  • અન્ય ઘણી જગ્યાએ ધ્યાન રાખવું.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધંધામાં જાગૃતતા આવે.
  • મુશ્કેલી જણાય.
  • નાની વાતો મોટી ન કરવી.
  • ધનલાભ થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • સપના સાકાર થાય.
  • સૌંદર્યમાં વધારો થાય.
  • લોકોનું સારું સંભળાય.
  • સમયનો બગાડ ન કરવો.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • એકા એક સારા સમાચાર મળે.
  • વાંચવાનું મન થાય.
  • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
  • લાંબુ વિચારવાનું છોડો.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઈચ્છા કરીએ તે મળે.
  • સખત મહેનત કરવી પડે.
  • નોકરીમાં ધ્યાન આપવું.
  • બોલવાનું ન થાય તેનું ધ્યાન રાખવું.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે

આ પણ વાંચો:સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર ગુરૂ-આદિત્ય યોગ બનાવશે

આ પણ વાંચો:ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો