vatva/ વટવામાં પ્રદુષિત પાણીની સમસ્યા વકરી

પ્રદુષિત પાણીને લઈને લોકો પરેશાન

Gujarat Ahmedabad

Ahmedabad News : અમદાવાદમાં એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે જ પાણીના ધાંધીયા શરૂ થઈ ગયા છે.

બીજીતરઉ અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પ્રદુષિત પાણીની સમસ્યા પણ વકરી છે.

જેમાં વટવા વિસ્તારમાં ગટરનું પાણી મિક્ષ થતું હોવાની ફરિયાદ સ્થાનિક લોકો કરી રહ્યા છે. પ્રદુષિત પાણીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.

પ્રદુષિત પાણીને કારણે તેમનામાં આક્રોશ ફેલાયેલો છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા ફરિયાદ કરવા છતા તંત્રના પેટનું પાણી હલતું નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ