Rajkot News: રાજકોટ અગ્નિકાંડને પગલે અંતે રાજકોટના પોલીસ કમિસનર રાજુ ભાર્ગવની બદલી કરી નાંખવામાં આવી છે. રાજકોટના નવા પોલીસ કમિશનર તરીકે બ્રિજેશ ઝાની નિમણૂક કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગમાં બાળકો સહિત 30 થી વધુ લોકો ભુંજાઈ જતા મોતને ભેટ્યા હતા.
આ બનાવમાં અનેક મોટા માથાઓની સંડોવણી હોવાનું કહેવાય છે. પરંતુ ફક્ત બદલી કે સસ્પેન્ડ કરવાથી મૃતકોને ન્યાય મલશે, એવો પ્રસ્ન લોકમાં ચર્ચાઈ રહ્યો છે.
આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’
આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ
આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ
આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ
