Valsad News/ વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

વલસાડના પારડીના બગવાડા ગામે તસ્કરનો આતંક જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા. 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી.

Gujarat Others

Valsad News:  વલસાડના પારડીના બગવાડા ગામે તસ્કરનો આતંક જોવા મળ્યો છે. ટ્રાન્સપોર્ટરના ઘરે રાતે ચોર ઘૂસ્યા હતા. 22 તોલા દાગીનાની ચોરી થઈ હતી. ચોરો બધાના આશ્ચર્યની વચ્ચે દરવાજા તોડયા વગર મકાનમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા અને 22 તોલા દાગીના ચોરી ગયા હતા.

પારડી પોલીસે ચોરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી. પોલીસનું પ્રાથમિક અનુમાન મુજબ તો જાણભેદુઓએ  ચોરીને અંજામ આપ્યો છે. આ સિવાય આ ચોરીમાં જાણભેદુ ન હોય પણ કદાચ ચોરને માહિતી આપવામા જાણભેદુ હોય તેવું પોલીસનું અનુમાન છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત

આ પણ વાંચો: રાજકોટ: TRP ગેમઝોન અગ્નિકાંડ, પુત્રના મોતના આઘાતમાં પિતાનું પણ નિધન

આ પણ વાંચો: સુરેન્દ્રનગર કોલસાની ખાણ દુર્ઘટનામાં વધુ એક મજૂરનું સારવાર દરમિયાન મોત

આ પણ વાંચો: અમદાવાદમાં બોપલની રહેણાક સોસાયટીમાં AMTSની બસ ઘૂસી ગઈ