ભુજઃ ભુજમાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યા છે. આર.એચ.કેટ પેટ્રોલ પંપ સાથે લૂંટ થઈ હતી. કેશિયરને છરીની અણીએ લૂંટી લેવાયો હતો. બાઇક પર આવેલા બે શખ્સોએ લૂંટનો અંજામ આપ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
અંદાજીત 70 હજાર રૂપિયાની લૂંટ ચલાવાઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આમ ભુજમાં થયેલી આ ચોરીએ પેટ્રોલ પમ્પોમાં હડકંપ મચાવી દીધો છે. સામાન્ય રીતે રોકડ હવે મુખ્યત્વે બેન્કો અને બીજી પેટ્રોલ પંપો પાસે હોય છે.
આ પણ વાંચો: GIDC અંગે કોંગ્રેસના આરોપ તદ્દાન પાયાવિહોણા અને ઉપજાવી કાઢેલાઃ ઋષિકેશ પટેલ
આ પણ વાંચો: રાજકોટની સ્કૂલો ફરી વિવાદમાં, બકરી ઈદના દિવસે પણ ચાલુ રાખતા સર્જાયો વિવાદ
આ પણ વાંચો: ટ્રાફિક પોલીસની ‘ટ્રાફિક’ સામે કવાયત, રોંગ સાઈડ વાહન ચલાવતા બેસવું પડશે પોલીસ સ્ટેશન
આ પણ વાંચો: અમદાવાદમાં કાર ભાડે લઈ ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ
