દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૧-૦૬-૨૦૨૪, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ ચૌદસ
- રાશી :- વૃશ્ચિક (ન,ય)
- નક્ષત્ર :- જયેષ્ઠા (સાંજે ૦૬:૧૯ સુધી.)
- યોગ :- શુભ (સાંજે ૦૬:૪૮ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૦૭:૩૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સાંજે ૦૬:૨૦ કલાકે ઉતરશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü વૃશ્ચિક
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૫.૫૪ કલાકે ü સાંજે ૦૭.૨૭ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૭:૦૭ પી.એમ, ü આજે નથી.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૪ થી બપોર ૦૧:૦૮ સુધી. ü સવારે ૧૦.૫૮ થી બપોરે ૧૨.૪૧ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- તમે શુક્રવારે દેવી લક્ષ્મીના ગાયત્રી મંત્રનો જાપ કરો.
- ચૌદસની સમાપ્તિ : સવારે ૦૭:૩૪ સુધી.
તારીખ :- ૨૧-૦૬-૨૦૨૪, શુક્રવાર / જેઠ સુદ ચૌદસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૩૬ થી ૦૯:૧૮ |
| અમૃત | ૦૯:૧૮ થી ૧૦:૫૯ |
| શુભ | ૧૨:૪૧ થી ૦૨.૨૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૦૪ થી ૧૧:૨૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- સંતાનનું સુખ મળે.
- મિત્રની સલાહ મળે.
- પ્રાપ્તિમાં વધારો થાય.
- ધન લાભ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નબર- ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મિથુન (ક, છ, ઘ) :-
- કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો
- પ્રેમી તરફથી પ્રેમ રહે.
- મગજ તણાવમાં રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કર્ક (ડ , હ) :-
- ભાઈ બહેન તરફથી લાભ મળે.
- ઓફિસના કામ ઝડપી થાય.
- કોઈ મદદ થાય.
- જમીન-મકાન થી ફાયદો થાય.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- સિંહ (મ , ટ) :-
- હસતા રહો.
- નવા સંબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- કોઈ નવી ખરીદી થાય.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
- કન્યા (પ , ઠ, ણ) :-
- નોકરી-ધંધામાં દિવસ આનંદમય.
- નવો પ્રેમ થાય.
- નવી તક મળે.
- સારી વાત આવી શકે તેમ છે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- તમારા વખાણ થાય.
- ધન લાભ થાય.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ સફળતા મળે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- મગજ પર કાબૂ ગુમાવવો નહીં.
- ધાર્મિક કાર્ય થાય.
- જીવનમાં નવી પ્રેમ મળે.
- શુભ કલર – જાંબળો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- નિરાંતનો અનુભવ થાય.
- ફસાયેલા નાણાં પાછા આવે.
- પ્રવાસના યોગ બને.
- સ્વાસ્થ્યમાં સંભાળવું પડે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – 4
- મકર (ખ, જ) :-
- નવી આશા જાગે.
- ઉધાર આપવું કે લેવું નહીં.
- પ્રેમ સબંધમાં વધારો થાય.
- દિવસ આનંદમય જાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- ધનલાભ થાય.
- માનસિક શાંતિ મળે.
- ધાર્મિક કાર્ય થાય.
- શુભ કલર- પીળો
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવું શીખવા મળે.
- જમીન-મકાનના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- નોકરી ધંધા પર ધ્યાન રાખવું.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૯
આ પણ વાંચો: આ કથા વિના વટ સાવિત્રીના વ્રતની પૂજા અધૂરી મનાય છે…
આ પણ વાંચો: છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:
