Ahmedabad-Gomtipur/ ગોમતીપુરમાં કારમાંથી દારૂ સાથે 5.21 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : ગોમતીપુરમાં દારૂ ભરેલી કાર જઈ કહી હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ (સએમસી)ના અધિકારીઓ કાર અટકાવીને તેમાંતી દારૂનો જથ્થો અને કાર મલીને કુલ રૂ. 5,21,200 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.એસએમસીના અદિકારીઓને માહિતી મલી હતી કે ગોમતીપુરમાં રખિયાલ ક્રોસ રોડ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે કારમાં કેટલાક શક્સો દારૂનો જથ્થો લઈને જઈ રહ્યા છે.

માહિતીને આધારે પોલીસે અહીં વોચ રાખીને સ્કોડા કાર અટકાવી હતી. કારમાંતી પોલીસે રૂ.16,200નો દારૂ કબજે કર્યો હતો. પોલીસે કાર અને દારૂ મળીને કુલ રૂ. 5,21,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ સંદર્ભે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને