Ahmedabad Rathyatra 2024/ અમદાવાદમાં 147મી રથયાત્રાના વિશેષ આકર્ષણોને તમે જોયા?

આજે અષાઢી બીજે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથ મંદિરમાં પરંપરાગત………………..

Gujarat Ahmedabad Trending

Ahmedabad News: આજે અષાઢી બીજે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ નગરચર્ચાએ નીકળ્યા છે. જગન્નાથ મંદિરમાં પરંપરાગત અખાડાનાં કરતબો, આદિવાસી નૃત્ય જોવા મળી રહ્યા છે.  પાંચકૂવા દરવાજાનો અદભુત નજારો, ગજરાજો, ટી-20 વર્લ્ડ કપ ટેબ્લો અને વિશ્વ ગુરુ મોદીના ટેબ્લોવાળી ટ્રક જોવા મળી છે. ચિત્રગુપ્ત અને યમરાજ, ચંદ્રયાન વગેરેની થીમ જોવા મળી છે.

જગન્નાથ મંદિર

ચિત્રગુપ્ત અને યમરાજ

ચિત્રગુપ્ત અને યમરાજે આકર્ષણ જમાવ્યું

અખાડાના કરતબો

અખાડાનાં કરતબોએ આકર્ષણ જમાવ્યું

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 07T122324.687 સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

ડ્રોનનો નજારો

રથયાત્રાનો ડ્રોન નજારો

યુવાનોએ કર્યા કરતબો

યુવાનોનાં કરતબોથી લોકોમાં ઉત્સાહ

શ્રવણ યાત્રા

ગજરાજ

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 07T105534.817 સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

પ્રસાદ

ચંદ્રયાન

ચંદ્રયાન અને ટી-20 થીમ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

વૃક્ષોનું જતન

હનુમાન

ભંડારાનું આયોજન

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 07 07T122119.779 સીએમની પહિન્દવિધિ સાથે અમદાવાદમાં 147મી રથયાત્રાનો ભાવપૂર્વક પ્રારંભ, શ્રદ્ધાળુઓ ઉમટ્યા...

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત સચિન બિલ્ડિંગ દુર્ઘટના: સાત લોકોના મોત નિપજ્યા, રેસ્કયૂ ઓપરેશન યથાવત્

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથને મામેરામાં શું આપવામાં આવ્યું

આ પણ વાંચો: સુરત બિલ્ડીંગ દુર્ઘટના: ફાયર માર્શલ વિકીએ કેવી રીતે બચાવી મહિલાને