Gandhinagar/ SSD દ્વારા ડે.સીએમ પટેલ સામે કાર્યવાહીની માંગ

ગાંધીનગર SSD દ્વારા  ડે.સીએમ પટેલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એસસી કોમ્યુનિટીના લોકો દ્વારા આ માંગ કરવામાં આવી છે. 

Gujarat Others

ગાંધીનગર SSD દ્વારા  ડે.સીએમ પટેલ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એસસી કોમ્યુનિટીના લોકો દ્વારા આ માંગ કરવામાં આવી છે. 

નોધનીય છે કે, રાજય ના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા સ્વ.નરેશ કનોડિયા મહેશ કનોડિયા ને અંજલી દરમ્યાન જાતિવાચક શબ્દો નો ઉચ્ચાર કર્યો હતો. અને જેના વિરોધ માં એસ એસ ડી દ્વારા ગાંધીનગર માં ડે. CM નો વિરોધ કરવામાં આવ્યો હતો. 

એસ સી કોમ્યુનિટીના લોકોએ માંગી કરી હતી કે સામાન્ય માણસ ની જેમ જ સરકાર દ્વારા નીતિન પટેલ સામે કાયદાકીય કાર્યવાહી  કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલ દ્વારા સોશિયલ મીડિયામાં પોતાની ટીપ્પણી અંગે sc સમાજની માફી માંગી માંગી હતી. 

પરંતુ હજુ પણ સમાજના લોકોને નીતિન ભીના વર્તનથી નારજ હોવાનું જણાઈ આવે છે. અને તેમને સામાન્ય માણસ ની જેમ નીતિન ભાઈ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.  વિરોધ કરનારા લોકો ની પોલીસે કરી અટકાત કરી હતી.