Amreli News : અમરેલી પોલીસે હવે નશાખોરો સામે લાલ આંખ કરી છે. અમરેલીમાં નશાખોરો અને બુટલેગરોનો ત્રાસ છેલ્લા કેટલાક સમયથી વધી ગયો છે. જેને પગલે પોલીસે હવે બુટલેગરો અને નશાખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી છે. પોલીસની આ કાર્યવાહીને પગલે નશાખોરો અને બુટલેગરોમાં ફફટાડ વ્યાપી ગયો છે. પોલીસની કાર્યવાહીથી બચવા કેટલાય બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પોલીસે છેલ્લા 24 કલાકમાં 66 શખ્સોને ઝડપી લઈને કાર્યવાહી કરી છે. પોલીસે 76 પ્રોહિબિશન ગુના નોંધીને કાર્યવાહી કરી છે.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
