Gujarat surat/ સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ

કામરેજમાં ઓવરલોડ પીકએપ વાને બાળકનો જીવ લીધો

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં પૂરઝડપે જઈ રહેલી પીકઅપ વાને બાળકને અડફેટે લેતા તેનું મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સુરતના કામરેજમાં  નવી પારડી જીઆઈડીસી ખાતે અકસ્માતનો આ કરૂણ બનાવ બન્યો હતો. સુત્રોના જણાવ્યા મુજબ કામરેજમાં ઓવરલોડ પીકઅપ વાન પૂરઝડપે જઈ રહી હતી.

દરમિયાન પીકઅપ વાને એક બાળકને અડફેટે લેતા તે ગંભીરપણે ઘાયલ થયો હતો. જોકે ગંભીર ઈજાને કારણે તેનું મોત નીપજ્યુ હતું. આમ પીકઅપ વાનના ડ્રાઈવરની ભૂલને કારણે બાળકે જીવ ગુમાવવો પડ્યો હતો. બીજીતરફ અકસ્માતની આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.

આ અંગે પોલીસે પીકઅપ વાનના ડ્રાઈવર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી

આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં