આજનું રાશિભવિષ્ય/ આ રાશિના જાતકોને નવો પ્રેમ મળે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 28 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Top Stories Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૦૭-૨૦૨૪, રવિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ આઠમ
  • રાશી :-   મેષ    (અ, લ, ઈ)
  • નક્ષત્ર :-   અશ્વિની        (સવારે ૧૧:૪૫ સુધી.)
  • યોગ :-    શૂલ              (રાત્રે ૦૮:૦૯ સુધી.)
  • કરણ :-            બાલવ           (સવારે ૦૮:૨૨ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • કર્ક                                                 ü મીન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૦૮ એ.એમ                                  ü ૦૭.૨૩ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૨:૨૪ એ.એમ.                    ü ૦૧:૦૨ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી.      ü બપોરે ૦૫.૪૩ થી ૦૭.૨૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø સૂર્યનારાયણે જળ અર્પિત કરવું.·        આઠમની સમાપ્તિ    :   સાંજે ૦૭:૨૭ સુધી. ·         

  • તારીખ :-        ૨૮-૦૭-૨૦૨૪, રવિવાર /  અષાઢ વદ આઠમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૯:૨૭ થી ૧૧:૦૬
અમૃત ૧૧:૦૬ થી ૧૨:૪૫
શુભ ૦૨:૨૫ થી ૦૪.૦૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૨૩ થી ૦૮:૪૩
અમૃત ૦૮:૪૩ થી ૧૦:૦૪
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશીમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ-દેવડ ન કરવી.
  • મોટા નિર્ણયો લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • સ્વાસ્થ્ય સાચવવું.
  • જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • મહેનત રંગ લાવે.
  • એકલા સમય પસાર કરવાનું મન થાય.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

  • સિંહ (મ , ટ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • અણધારી ભેટ મળી.
  • મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો.
  • ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • તુલા (ર , ત) :-
  • તબિયત સાચવવી.
  • મહેનત વધારે કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • બિનજરૂરી કાર્યોમાં સમય ન બગાડો
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવારનું ધ્યાન રાખવું.
  • બોલવા પર ધ્યાન રાખવું.
  • સાવચેતી રાખવી.
  • ખર્ચમાં વધારો થાય.
  • શુભ કલર –જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પૈસાનું મહત્વ સમજાય.
  • બધું ગુલાબી દેખાય.
  • રાજા રાણી જેવી જિંદગી જીવો.
  • વિવેકબુદ્ધિ કામમાં આવે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
  • ખરાબ ટેવ સુધારો.
  • પ્રેમી તરફથી પ્રેમ મળે.
  • મગજમાં તણાવ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૬

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
  • ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
  • સ્વાસ્થ્ય સારું રહેશે
  • જમીન મકાન તરફથી ફાયદો થાય.
  • શુભ કલર – છીંકણી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નવા સબંધો બંધાય.
  • નાનકડી કડવાશ માફ કરો.
  • તમારું સન્માન અને નવી સિદ્ધિ મળશે.
  • પૈસાનું રોકાણ કરવું નહિ.
  • શુભ કલર – મરૂન
  • શુભ નંબર – ૫

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય

આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ

આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો