દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૮-૦૭-૨૦૨૪, રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / અષાઢ વદ આઠમ
- રાશી :- મેષ (અ, લ, ઈ)
- નક્ષત્ર :- અશ્વિની (સવારે ૧૧:૪૫ સુધી.)
- યોગ :- શૂલ (રાત્રે ૦૮:૦૯ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૮:૨૨ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- કર્ક ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૦૮ એ.એમ ü ૦૭.૨૩ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૧૨:૨૪ એ.એમ. ü ૦૧:૦૨ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૯ થી બપોરે ૦૧:૧૨ સુધી. ü બપોરે ૦૫.૪૩ થી ૦૭.૨૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સૂર્યનારાયણે જળ અર્પિત કરવું.· આઠમની સમાપ્તિ : સાંજે ૦૭:૨૭ સુધી. ·
- તારીખ :- ૨૮-૦૭-૨૦૨૪, રવિવાર / અષાઢ વદ આઠમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૨૭ થી ૧૧:૦૬ |
| અમૃત | ૧૧:૦૬ થી ૧૨:૪૫ |
| શુભ | ૦૨:૨૫ થી ૦૪.૦૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૨૩ થી ૦૮:૪૩ |
| અમૃત | ૦૮:૪૩ થી ૧૦:૦૪ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિચારો બદલાયા કરે.
- પરિવારની તબિયત સાચવવી.
- નવા સપના જોવાય.
- પસંદગીના કામ પૂર્ણ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- જીવનસાથી જોડે કોઈ મોટી યોજના બનાવી.
- કોઈ આમંત્રણ મળે.
- ખુશીમાં દિવસ જાય.
- પેટની સમસ્યા રહે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- હિંમતમાં વધારો થાય.
- પૈસાની લેવડ-દેવડ ન કરવી.
- મોટા નિર્ણયો લેવાય.
- જુસ્સામાં વધારો થાય.
- શુભ કલર – રાખોડી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- સ્વાસ્થ્ય સાચવવું.
- જમીન મકાન માટે ઉત્તમ દિવસ છે.
- મહેનત રંગ લાવે.
- એકલા સમય પસાર કરવાનું મન થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- રચનાત્મક કાર્ય થાય.
- માતા-પિતાના આશીર્વાદ લઈને કામ કરવું.
- કામનું દબાણ વધે.
- મોસાળ પક્ષથી ફાયદો થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- અણધારી ભેટ મળી.
- મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- તુલા (ર , ત) :-
- તબિયત સાચવવી.
- મહેનત વધારે કરવી.
- મગજ પર કાબૂ રાખવો.
- બિનજરૂરી કાર્યોમાં સમય ન બગાડો
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૭
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારનું ધ્યાન રાખવું.
- બોલવા પર ધ્યાન રાખવું.
- સાવચેતી રાખવી.
- ખર્ચમાં વધારો થાય.
- શુભ કલર –જાંબલી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પૈસાનું મહત્વ સમજાય.
- બધું ગુલાબી દેખાય.
- રાજા રાણી જેવી જિંદગી જીવો.
- વિવેકબુદ્ધિ કામમાં આવે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કાર્ય ક્ષેત્રમાં મુશ્કેલી આવે.
- ખરાબ ટેવ સુધારો.
- પ્રેમી તરફથી પ્રેમ મળે.
- મગજમાં તણાવ રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.
- ઓફિસમાં કાર્ય ઝડપી થાય.
- સ્વાસ્થ્ય સારું રહેશે
- જમીન મકાન તરફથી ફાયદો થાય.
- શુભ કલર – છીંકણી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- નવા સબંધો બંધાય.
- નાનકડી કડવાશ માફ કરો.
- તમારું સન્માન અને નવી સિદ્ધિ મળશે.
- પૈસાનું રોકાણ કરવું નહિ.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૫
આ પણ વાંચો:સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના જાતકોને આર્થિક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય
આ પણ વાંચો:ઘરના વડીલમાં હોવા જોઈએ આ 5 ગુણ, શું કહે છે કૌટિલ્ય નીતિ
આ પણ વાંચો:ક્યારે ઉજવાશે નાગ પંચમી? નાગની કૃપા પ્રાપ્ત કરવા આ મંત્રોચ્ચાર કરો
