Ahmedabad News/ હળવા વરસાદમાં ભીંજાઈ રહ્યું છે અમદાવાદ, ધીમી ધારે વર્ષાનું આગમન

અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરમાં છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી…..

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો છે. શહેરમાં છુટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી લોકો ભીંજાઈ રહ્યાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ ભારે વરસાદ પડશે.

અમદાવાદ શહેરમાં થલતેજ, સોલા, નવરંગપુરા, વાડજ, આશ્રમરોડ, નારણપુરા, વિજયનગર, વસ્ત્રાપુર, બોપલ, સોલા વગેરે વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. બાળકો શાળાએ ભીંજાઈને જઈ રહ્યાં છે. 24 કલાકમાં અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઝરમર ઝરમર વરસાદથી કિશોરો, બાળકો આનંદ લઈ રહ્યાં છે. 5 ઓગસ્ટ સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત

આ પણ વાંચો:અમદાવાદમાં નબીરાને રિલ્સ બનાવવી પડી ભારે, અપહરણ કરી મચાવી લૂંટ

આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે