Rajkot News/ રાજકોટમાં દારૂના જથ્થા સાથે 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે

પોલીસે 1 આરોપીની ધરપકડ કરી ફરાર 11 ની શોધ હાથ ધરી

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટ જિલ્લાના હાલેન્ડા ઉમરેલી જનાવા રોડ પરથી વાહનમાં દારૂ લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને મળી હતકી. જેને આધારે એસએમસીના અધિકારીઓે હાલેન્ડા ઉમરેલી જવાના રોડ પર જાળ બિછાવી હતી. જેમાં પોલીસે દારૂ ભરેલી પીકઅપ વાન આંતરી હતી.

તપાસ કરતા અંદરતી રૂ.48,500 નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહન, દારૂનો જથ્થો, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ.5,53,670 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ગીરીરાજ રવજી ચરમીયાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનારા સહિત 11 જણાની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આજી ડેમ પોલીસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BSNL સિમકાર્ડ વેચાણમાં વધારો, સમગ્ર ગુજરાતમાં લાખો ગ્રાહકો જોડાયા

આ પણ વાંચો: સાબરકાંઠા તલોદમાં પિતા-પુત્રએ સગીરા પર આચર્યુ દુષ્કર્મ

આ પણ વાંચો: વડોદરામાં વકર્યો મચ્છર અને પાણીજન્ય રોગચાળો