Surat News/ બારડોલીમાં 1.16 કરોડ રૂપિયાની કિમતના નશીલા પદાર્થના જથ્થા સાથે આરોપીની ધરપકડ

SMCની ટીમે કોકેઈમ અને હેરોઈનનો જથ્થો કબજેકરીને ત્રણ ફરાર આરોપીની શોધ હાથ ધરી

Gujarat Surat

Surat News : સુરતગ્રામ્યના બારડોલીમાં SMC (સ્ટેટમોનીટરિંગ સેલ)ની ટીમને માહિતી મળી હતી કે NH -53, બારડોલીના તરણવાલા બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી રકેટલાક શખ્સો નશીલા પદાર્થનો જથ્થો લઈને જવાના છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી.

જેમાં પોલીસે એક શખ્સકની ધરપકડ કરી હતી.તેની પાસેથી પોલીસે રૂ.97,57,000 ની કિમતનો કોકેઈનનો 93 ગ્રામ 570 મિલીગ્રામનો જથ્થો તથા રૂ.23,28,000 ની કિંમતનો બ્રાઊન હેરોઈનનો 46 ગ્રામ 560 મિલીગ્રામનો જથ્થો તથા અસ્પાર્ઝોની 20 ટેબ્લેટ કબજે કરી હતી.

આ તમામ નશીલા પદાર્થની કુલ કિંમત રૂ. 1,16,85,086 નો જથ્થો કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે ઉત્તરપ્રદેશના અવનીશ એસ.પાઠકની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય ત્રણ ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતના શિક્ષણ જગતમાં ચોંકાવનારું કૌભાંડ: એલન ઇન્સ્ટિટ્યૂટની શાળાઓ સાથે ગુપ્ત સાંઠગાંઠ

આ પણ વાંચો:રાજ્યમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ-જળસંચય થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ: મુકેશ પટેલ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-2025નું ઉદ્ઘાટન