Surat News/ સુરતમાં ડી કંપનીની બ્રાન્ચ ફરીથી સક્રિય

એમકે કંપની સુરતમાં ફરીથી સક્રિય

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં ડી કંપનીની બ્રન્ચ ફરથી સક્રિય થઈ ગઈ છે. જેમાં પોલીસની હદમાં જ જીમ સંચાલક પર હૂમલો કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. હૂમલા બાદ પણ પોલીસે ફરિયાદ લીધી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જીમ સંચાલકે પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. હૂમલાખોર ઈલીયાસ કાપડીયા અગાઉ જામીન પર બહાર આવ્યો હતો. કાપડીયા ગુજસીટોક અને મુંબઈમાં મકોકા હેઠળ જેલમાં બેધ હતો.

ઈલીયાસ ઉપરાંચ આરીફ બેગ મિર્ઝા મુંબઈની જેલમાં બંધ હતા. જીમ સંચાલક પરના હૂમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈગઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત

આ પણ વાંચો: સુરત/ દુકાનમાંથી ગાયબ થઇ 250 કિલો ડુંગળી, ભાવ વધતા ચોરીની ઘટના વધી

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે શાકભાજી ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો