Not Set/ #મારુ મંતવ્ય/ ” ‘પાર્કિંગ’ – મોટી સમસ્યા ” – છે કોઇ હલ ? છે કોઇ નિવારણ ??

‘પાર્કિંગ’ – મોટી સમસ્યા…..જી હા આપણે સૌ કોઇ જાણીએ જ છીએ કે આજકાલ પાર્કિગએ સમસ્યાનો કિંગ બની ગઇ છે. ખાસ કરી ને શહેરોમાં અને તેમા પણ મહાનગરોમાં વાહન પાર્કિંગ એક સૌથી મોટી સમસ્યા છે. વાહન પાર્કિંગને લઇ લોકો શું માને છે? પાર્કિંગની સમસ્યાથી આમ જનતા કેવી અને કેટલી પરેશાન છે. લોકોને વાહન પાર્કિગમાં કેવી અને કેટલી […]

Top Stories Gujarat Others

‘પાર્કિંગ’ – મોટી સમસ્યા…..જી હા આપણે સૌ કોઇ જાણીએ જ છીએ કે આજકાલ પાર્કિગએ સમસ્યાનો કિંગ બની ગઇ છે. ખાસ કરી ને શહેરોમાં અને તેમા પણ મહાનગરોમાં વાહન પાર્કિંગ એક સૌથી મોટી સમસ્યા છે. વાહન પાર્કિંગને લઇ લોકો શું માને છે? પાર્કિંગની સમસ્યાથી આમ જનતા કેવી અને કેટલી પરેશાન છે. લોકોને વાહન પાર્કિગમાં કેવી અને કેટલી સમસ્યા વેઠવાનો વારો આવી રહ્યો છે. લોકો પરેશાન છે પરંતુ છતા પણ આ સમસ્યાનું કોઇ નિરાકરણ જોવામાં આવી જ નથી રહ્યું !!

શું વાહન પાર્કિંગને લઇ નથી કોઇ યોગ્ય વ્યવસ્થા..? લોકોમાં પાર્કિંગને લઇ જાગૃતતા છે ખરી..? શું પોલીસ પોતાનું કામ યોગ્ય રીતે નથી કરી રહી..? શું લોકો કરી રહ્યા છે પોતાની મનમાની..? આવા તમામ પ્રશ્નો અને તેની ચર્ચા લોકો વચ્ચે રહીને, લોકો વચ્ચે જઇને મંતવ્ય ન્યૂઝ લાવ્યું છે તમારા માટે આ ખાસમખાસ અહેવાલ તો આવો જઇએ ‘પાર્કિંગ’ – મોટી સમસ્યા…..મંતવ્ય ન્યૂઝની વિશેષ રજૂઆત

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.