રાશિફળ/ સાપ્તાહિક રાશિભવિષ્ય: આ રાશિના લોકોને મળશે અપાર સુખ

જાણો, આ સપ્તાહ તમારા જીવનમાં કેવા ફેરફારો લઈને આવ્યું છે!

Trending Rashifal Dharma & Bhakti

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

સાપ્તાહિક રાશીભવિષ્ય

(તા. ૨૦-૦૯-૨૦૨૪ થી ૨૬-૦૯-૨૦૨૪ સુધી )

મેષ: જીવનમાં વિશેષ પરિણામ મળે.

આર્થિક નિર્ણયો બદલાય.

જીવનસાથી થી દૂર થઇ શકો.

મહેનત કામમાં ન આવે.

ઉપાય :રોજ દુર્ગા ચાલીસાનો પાઠ કરવો.

 

વૃષભ: ઘરે મહેમાન આવે.

નુકસાનમાંથી બહાર આવો..

આંખને લગતી સમસ્યા રહે.

કાર્ય વ્યર્થ જઈ શકે.

ઉપાય : રોજ લલિતા સહસ્ત્રનો પાઠ કરવો..

 

મિથુન: આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય.

માનસિક શાંતિ મળે..

થોડી નાની મોટી મુશ્કેલી આવે.

મિત્રો તમારો લાભ લઇ શકે..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

કર્ક : તમે ખુશમાં રહો.

કોઈ પાર્ટીમાં લઇ શકો.

રોકાણ કરવાનું ટાળો.

અહમ હાવી થઇ શકે.

ઉપાય : દરરોજ ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો.

 

સિંહ : પ્રવાસમાં જઈ શકાય.

ઘરનું અટવાયેલું કાર્ય પૂર્ણ થાય..

નિર્ણયમાં મતભેદ થઇ શકે.

મુશ્કેલી ઉભી થઇ શકે..

ઉપાય : ૨૧ વાર “ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરો..

 

કન્યા :સ્વાસ્થ સારું રહે.

વિવાહિત લોકો માટે સાનુકુળ સમય રહેશે.

આરામ મળશે નહિ.

આર્થિક નુકસાન થઇ શકે.

ઉપાય : ૪૧ વખત “ઓમ નમ: શિવાય”નો જાપ કરો.

 

તુલા : કોઈ ભેટ-સોગાદ મળે

આસપાસની વસ્તુ રંગીન લાગે.

ખર્ચમાં વધારો થાય

કામમાં આળસ આવે.

ઉપાય : ૧૧ વાર “ઓમ મંડાય નમ:” નો જાપ કરવો.

 

વૃશ્ચિક : રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય

ઝઘડાખોર વર્તન ન થાય તેનું ધ્યાન રાખો.

માથામાં દુખાવો રહે.

અચાનક લગ્ન સબંધી વાતો આવે.

ઉપાય : ગુરુ ગ્રહ માટે હવન કરો

 

ધન :  આર્થિક બાબતોમાં વધારો થાય.

ઓફિસથી વહેલા ઘરે અવાય.

નિર્ણય લેવામાં મુશ્કેલી આવે.

પ્રેમમાં નિરાશા મળે..

ઉપાય : ૪૧ વખત “ઓમ નમો નારાયણાય:” નો જાપ કરો.

 

 મકર : અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય

જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.

ખર્ચમાં વધારો થાય..

લાંબી મુસાફરીથી ફાયદો થાય.

ઉપાય : ૧૧ વાર “ઓમ દુર્ગાય નમ:”નો જાપ કરો..

 

કુંભ : આર્થિક બાબતો સારી રહેશે.

પ્રેમી સાથે મેરેજ થઇ શકે..

ટીકાનો સામનો કરવો પડે.

મહેનત વ્યર્થ જાય..

ઉપાય : આદિત્ય હ્યદયમ નો પાઠ કરો.

 

મીન : નિસ્વાર્થ ભાવે સેવા થાય

સંપતિને લાગતો વિવાદ થાય..

ગુસ્સા અને આવેશ ને કાબુમા રાખો..

આ અઠવાડિએ ભાગ્યનો સાથ મળશે.

ઉપાય : ૧૦૮ વાર “ઓમ રાહવે નમ:” નો જાપ કરો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પિતૃ પક્ષમાં સૂર્યની જેમ ચમકશે આ 3 રાશિઓનું ભાગ્ય

આ પણ વાંચો:ચંદ્રગ્રહણ સમયે વધી જશે રાહુ-કેતુનો પ્રભાવ! રાખો વિશેષ સાવચેતી

આ પણ વાંચો:પિતૃ પક્ષ શરૂ થઈ ગયા, તમારા પિતૃઓની તિથિ મુજબ શ્રાદ્ધ કરી અપાર સુખ મેળવો