VADODRA NEWS/ વડોદરામાં ગુજરાત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન

વડોદરાનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ક્રાઈમ કોન્ફરન્સ

Top Stories Gujarat Vadodara

Vadodra News : વડોદરામાં ગુજરાત ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયુ હતું.. વડોરાના ઈતિહાસમાં પહેલીવાર ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન થયું હતું. વડોદરાના પોલીસ ભવન ખાતે આ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સલામી આપવામાં આવી હતી.

આ ક્રાઈમ કોન્ફરન્સમાં વિવિધ જિલ્લાના પોલીસ કમિશનર તેમજ રેન્જ આઈજી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓ પોતાના શહેરના ક્રાઈમ રિપોર્ટ આ કોન્ફરન્સમાં રજૂ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મહેસાણામાં રશિયન કંપનીની દોઢ કરોડની છેતરપિંડી

આ પણ વાંચોઃ મહેસાણાના વેપારી સાથે પંજાબના વેપારીએ કરી રૂ. 50 લાખની છેતરપિંડી

આ પણ વાંચોઃ સીબીઆઈના ઓફિસરના સ્વાંગમાં આઈબીઆઈમાં વેરીફિકેશનને બહાને યુવક સાથે 79.34 લાખની છેતરપિંડી