Dahod News : દાહોદમાં ભૂમાફિયા બેફામ બન્યા છે. આ ભૂમાફિયાઓેએ સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી દીધો છે. એટલું જ નહી ભૂમાફિયાઓએ સરકારી જમીન પર બાંધકામ પણ શરૂ કરી દીધું છે. જેમાં મોડી રાત્રે સરકારી જમીન પર બુલડોઝરથી ખાડા કરી દેવામાં આવ્યા છે.
આ અંગે ફતેપુરાના તલાટીને જાણ કરવામાં આવતા નોટીસ પાઠવવામાં આવી છે. ગેરકાયદે બાંધકામ અટકાવવા માટે ભૂમાફિયાઓને નોટીસ પાઠવવામાં આવી છે. ભૂમાફિયા દ્વારા જમીન પર કબજો કરાતા અનેક શંકાઓ વેહતી થઈ છે. બીજીતરફ ભૂમાફિયા બેફામ બન્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે.
આ પણ વાંચો: વડોદરામાં દુષ્કર્મ આચરનારા ભાજપ કાર્યકરની ઓડિયો ક્લિપ વાઇરલ
આ પણ વાંચો: વડોદરામાં લોનનાં ચક્રવ્યૂહમાં ફસાવી મહિલા પર ગુજાર્યું દુષ્કર્મ
આ પણ વાંચો: વડોદરામાં ડોક્ટરનું નર્સ પર લગ્નની લાલચે દુષ્કર્મ
