Navsari News/ નવસારીમાં ક્વોરી એસેસિએશન દ્વારા કલેક્ટરને આવેદન અપાયુ

વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેકટરને રજૂઆત

Top Stories Gujarat Others

Navsari News : નવસારીમાં ક્વોરી એસોસિએશન દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જેમાં ક્વોરી એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બીજીતરફ પર્યાવરણીય મંજુરીના કારણે 60 ટકા જેટલી ક્વોરીઓ બંધ પડી છે. ઉપરાંત અન્ય ક્વોરીઓને પણ મંજૂરી પુર્ણ થતા મોટો ફટકો પડશે, એમ લાગી રહ્યું છે.

બીજીતરફ સરકાર સાથે વાટાઘાટો ચાલી રહી છે. પરંતુ વાટાઘાટોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. ક્વોરી ઉદ્યોગને ગંભીર અસર ન પહોંચે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બનાસકાંઠામાં માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી

આ પણ વાંચો: બનાસકાંઠામાં લૂંટ આચરનારા આરોપીઓની અટકાયત કરાઈ

આ પણ વાંચો: બનાસકાંઠામાં 4500 એકરમાં બનશે નવું IAF સ્ટેશન, જાણો શા માટે ભારત માટે હશે મહત્વનું