કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 20 ઓક્ટોબર આસો વદ ત્રીજ રવિવાર છે. ચંદ્ર મેષ રાશિમાં છે. સૂર્ય તુલા રાશિમાં છે. કૃતિકા નક્ષત્ર બેઠું છે. સવારે 6.38 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.09 કલાકે થશે.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે કડવા ચોથ છે. · ત્રીજની સમાપ્તિ : સવારે ૦૬:૪૪ સુધી.·
- તારીખ :- ૨૦-૧૦-૨૦૨૪, રવિવાર / આસો વદ ત્રીજના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૩૧ થી ૧૦:૫૭ |
| અમૃત | ૧૦:૫૭ થી ૧૨:૨૪ |
| શુભ | ૦૧:૫૦ થી ૦૩.૧૬ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૬:૦૯ થી ૦૭:૪૩ |
| અમૃત | ૦૭:૪૩ થી ૦૯:૧૬ |
- મેષ (અ, લ , ઈ) :-
- લોકો સુખ-દુઃખમાં સહભાગી થાય.
- સાંજ નું કામ સાંજે બતાવજો.
- શાંતિમાં ભંગ થાય.
- કમિશનથી આવક થાય
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- વિચારોમાં બદલાવ થાય.
- મગજ ની શાંતિ મળે.
- પરિવાર સાથે અંગત વાતચીત થાય.
- ધન હાનિ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- મિથુન (ક, છ, ઘ) :-
- ધન સમજી વિચારીને વાપરવું.
- ધ્યાન અને યોગ કરવા
- એકાંત ગમે.
- લગ્નજીવનમાં સાંભળવું.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- કર્ક (ડ , હ) :-
- ખોટી દલીલો ન કરવી.
- ખાલી સમયમાં રમત રમાય.
- કોઈ સ્થળે મોડું પહોચાય.
- ખોટો ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર –લીલો
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- માતા તરફથી ધનલાભ થાય.
- મનને નિયંત્રણમાં રાખવું.
- આતુરતાનો અંત આવે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – કથ્થઈ
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- આર્થિક સ્થિતિ બગડી શકે છે.
- વસ્તુ મૂકીને ભૂલી જવાય.
- જીવનસાથી જોડે મતભેદ થાય.
- અતિથી અચાનક ઘરે આવી શકે છે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- ખોટી ચર્ચામાં ન ઉતરવું.
- સાંજ પછી રાહત મળે.
- કોઈની જોડે મતભેદ ન કરવો.
- જીવનમાંથી ગયેલું વ્યક્તિ પાછું આવે.
- શુભ કલર –વાદળી
- શુભ નંબર – ૩
- વૃશ્વિક (ન, ય) :-
- મોજ મજા માં દિવસ જાય.
- નવો સ્વાદ માણવા મળે.
- જમીન મકાન વેચાણ ના યોગ પ્રબળ છે.
- મનને શાંતિ જણાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૫
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- યાદશક્તિમાં વધારો થાય.
- સાંજ પછી સારા સમાચાર મળે.
- વસ્તુ સંભાળીને રાખવી.
- ભૂતકાળની યાદ આવે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- નાણાકીય સ્થિતિમાં સુધારો જણાય.
- મિત્રો સાથે આનંદ થાય.
- પરિવારની તબિયતનું ધ્યાન રાખવું.
- ઓચિંતું કોઈ નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :
- આળસમાં દિવસ જાય.
- સગા સંબંધી તરફથી સારા સમાચાર મળે.
- પ્રેમ સંબંધમાં વધારો થાય.
- આહારમાં ધ્યાન રાખવું,
- શુભ કલર- ગુલાબી
- શુભ નંબર- ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ભવિષ્યની મોટી યોજના બને.
- સૂર્યનારાયણને જળ ચઢાવવું.
- મિત્ર તથા પરિવારની મદદ જણાય.
- નવા આમંત્રણ મળી શકે છે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
આ પણ વાંચો:કરવા ચોથના વ્રતના 24 કલાક પહેલા ભૂલથી પણ પાણી ન પીવો, ઉપવાસ કરવામાં થશે મુશ્કેલી
આ પણ વાંચો:ધનતેરસે બુધ-શુક્રની યુતિથી બનશે લક્ષ્મી નારાયણ યોગ, કઈ રાશિના લોકો થશે ધનવાન
આ પણ વાંચો:લગ્ન બાદ પ્રથમ કરવા ચોથ વખતે પૂજાની થાળીમાં કઈ સામગ્રી રાખશો
