Bhavnagar News : ભાવનગરમાં વધુ એક નકલી પોલીસ સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં વાહન ચેકીંગ કરી તોડ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.સ્થાનિક લોકોએ તોડ કરતા પોલીસનો વીડિયો બનાવીને ભાંડો ફોડ્યો હતો. જો કે નકલી પોલીસ ની ગાડી અમરેલી પાસિંગ ની હોઈ તેવું જોવા મળે છે
આ વીડિયો ભાવનગરના ગારીયાધારનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે મંતવ્ય ન્યુઝ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચોઃઆણંદમાં જાહેરમાં પ્રતિબંધિત ફટાકડા ફોડતા ફાયરકર્મીઓનો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃવિદ્યાર્થીનીઓને અપાઈ તાલિબાની સજા, શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ
આ પણ વાંચોઃબાળક માટે બન્યો દેવદૂત! ગળામાંથી ચિકનનું હાડકું કાઢી બચાવ્યો જીવ, જુઓ વીડિયોમાં
