Mahesana News/ મહેસાણામાં દારૂ બૂટલેગર લોકેશનની રાહ જોતો હતોને પોલીસ ત્રાટકી, વિદેશી દારૂની 1200 પેટી જપ્ત કરાઈ

Mahesana News : ગુજરાતનમાં સૌથી વધૂ દારૂ રાજસ્થાનથી આવતો જોવા મળતો હોય છે. રાજ્યની બોર્ડરમાં સઘન ચેકિંગ હોવા છતાં કોની મિલીભગતથી દારૂનો જથ્થો ગુજરાતમાં પહોંચે છે.

Gujarat Others Breaking News

Mahesana News : મહેસાણાના કડી થોળ રોડ પરથી 1200 પેટી વિદેશી દારૂ ભરેલ ટેન્કર ઝડપાયું છે. પોલીસ દ્વારા કુલ 1200 પેટી સબિત 89 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડવામાં આવ્યો છે. માલવિદેશી દારૂ ભરેલું ટેન્કર સાથે એક વ્યક્તિ પણ ઝડપાયો છે. મળતી માહિતી મૂજબ જે આરોપી રાજસ્થાનનો હનુમાન રામ તગારામ અલ્છારામ દુડી છે.

ડ્રાઈવરે ખાનગી કંપનીની જમીનમાં ટેન્કરને ઉભું રાખતા ખુલાસો થયો હતો. ટેન્કરને ભાવનગર તરઇ લઈ જવામાં આવતી હોવાનો સૂત્રો દ્રારા માહિતી મળી રહી છે. રાજ્યમાં વધતાં દારૂના બૂટલેગરોને કેવી રીતે નાશવા તે બાબતે સરકરા યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.

પોલીસે ડ્રાઈવરને પકડીને યોગ્ય કાર્યવાહી કરી આવી છે, તથા તેના 4 બૂટલેગરો વિરૂદ્ધ બાવલું પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. આગળની યોગ્ય તપાસ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બેંગલુરુની 15 શાળાઓને બોમ્બથી ઉડવાની ધમકી, ઈમેલ દ્વારા મોકલવામાં આવ્યો ચોંકાવનારો મેસેજ


આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ટેન્કર સાથે 54.35 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: શામળાજી બોર્ડરથી વધુ એક વખત દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ, AC કુલર બોક્ષની આડ માં લઇ જવાતો હતો વિદેશી દારૂ, વોટર AC કુલરના ખાલી બોક્ષમાં ભરી હતી દારૂની 241 પેટી, અણસોલ ચેકપોસ્ટ પર પોલીસે ચેકીંગ દરમિયાન દારૂ ઝડપ્યો, પોલીસે 14 લાખ ઉપરાંતની દારૂની 6492 નંગ બોટલ ઝડપી, પોલીસે આયશર ટ્રક ચાલકને ઝડપી કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો: પાટણમાં દારૂ ભરેલી કાર સાથે 9 લાખનો મુદ્દ્માલ કબજે