Mahesana News/ ટ્રાન્સપોર્ટરોનો ટોલટેક્ષ સામે વિરોધ : 500 કરોડમાં બનેલા રોડ પર 3000 કરોડનો ટોલટેક્ષ ઉઘરાવ્યો

ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે

Top Stories Gujarat

Mahesana News : મહેસાણા ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશન બેઠક યોજાઈ છે. ટોલ ટેક્ષ અનેકગણો ઉઘરાવી લેવામાં આવ્યો હોવાથી વિરોધમાં બેઠક યોજાઈ છે. 500 કરોડમાં બનેલા ટોલ રોડ ઉપર 3000 કરોડથી વધુ ટોલ ટેક્ષ ઉઘરાવી લીધો હોવાનુ એસોસિએશને જણાવ્યું હતું. ટોલ ટેક્ષથી ત્રસ્ત ટ્રાન્સપોર્ટ માલિકોની બેઠક યોજાઈ હતી.

ટોલ રોડની કિંમત કરતા અનેક ગણો ટોલ ટેક્ષ ઉઘરાવી લીધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. હજુ પણ ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવતો હોવાના કારણે વિરોધ કરશે. ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત 5 લાખની લૂંટ

આ પણ વાંચો: હનીટ્રેપમા કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને લૂંટનો મદ્દામાલ કબજે કર્યો

આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક યુવાન હનીટ્રેપની જાળમાં, વીડિયો બનાવી 7 કરોડ રૂ. પડાયા હોવાની ચર્ચા